『Amrutam Madhuri - Khand 4』のカバーアート

Amrutam Madhuri - Khand 4

Amrutam Madhuri - Khand 4

著者: Mrs Indira Joshi Bhatt
無料で聴く

このコンテンツについて

'અમૃતમ્' શ્રી નાથાલાલ હ.જોશી (ઇ.સ. ૧૯૨૦ થી ૨૦૧૩) દ્વારા લિખિત નવ ખંડોનો આધ્યાત્મિક ગ્રંથ છે. તેમનો જન્મ અને ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ ગુજરાતના જૂનાગઢમાં થયેલો. તેમને તેમના ભક્તો ગુરુ તરીકે નહિ,પણ 'ભાઈ' તરીકે સંબોધતા 'અમૃતમ્' , જગદંબાની પ્રેરિત વાણીનું આલેખન છે. 'અમૃતમ્' માં વિવિધ ભાગો છે : પ્રાસાદિક,પ્રેરણા, પ્રાર્થના અને અર્ચના. ઇંદિરાબહેનને પૂજ્ય ભાઈએ પોતાનાં અલૌકિક આધ્યાત્મિક વારસદાર તરીકે તૈયાર કરેલ છે. ‘અમૃતમ્’ના હાર્દને લોકભોગ્ય સમજૂતીથી સમજાવવાનું દાક્ષિણ્ય પૂજ્ય ભાઈનાં સુપુત્રી ઇંદિરાબહેને 'અમૃતમ્-માધુરી' માં સુપેરે કર્યું છે.Mrs Indira Joshi Bhatt スピリチュアリティ ヒンズー教
エピソード
  • 01 Prasadik
    2024/07/21

    prasadik 16 & 17, prarthna 157 to 163

    続きを読む 一部表示
    47 分
  • 02 prarthna 01
    2024/07/21

    prarthna 164 to 171

    続きを読む 一部表示
    47 分
  • 02 prarthna 02
    2024/07/21

    prarthna 172 to 178

    続きを読む 一部表示
    43 分

Amrutam Madhuri - Khand 4に寄せられたリスナーの声

カスタマーレビュー:以下のタブを選択することで、他のサイトのレビューをご覧になれます。